તારા ગયા ની કૈક આવી અસર છે મુજ પર

જીવન આખું કોરું ને ભીનાશ ખાલી આંખો માં છે…

નફરત એવી તો ગૂંથાઈ ગઈ છે યાદો માં

કોરી લાગણીઓ અને કોરા અંતર મન

ભીનાશ ખાલી આંખો માં છે…

કોરી પાનખર જે ખરતી નથી

ભીનાશ વસંત ની કૈક ઝરતી નથી

કોરા દિવસો અને કોરી રાતો માં

ભીનાશ ખાલી આંખો માં છે…

ભૂતકાળ ભુલાય છે સૌ કોરું થઈને ભવિષ્ય નો ભણકાર પણ કોરો છે

ભીનાશ ખાલી આંખો માં છે…

તારા ગયા ની કૈક આવી અસર છે મુજ પર

જીવન આખું કોરું ને ભીનાશ ખાકી આંખો માં છે…

Translation in English :

It was something as the effect of your absence on me

The whole life is dry and humidity is in the eyes only

Hate that has been folded in the memories

Blank emotions and mind the gap

Humidity is in the empty eyes only

Dry autumn which cannot be passed

Dryness of spring cannot get over

In the dry days and dry nights

Humidity is in the eyes only

The cores are dry etched from the past to the future

Humidity is in the eyes only

It was something as the effect of your absence on me

The whole life is dry and humidity is in the eyes only